રાજ્ય કક્ષાની NSS Day ની ઉજવણી નિમિતે વિવિધ સ્પર્ધા
ક્રમ | શિક્ષક/વિદ્યાર્થીનું નામ | સ્પર્ધાની વિગત | મેળવેલ સિદ્ધિ |
૧ | હેતલબેન સી. દવે (મ.શિ.) | ૨૫ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોગ્રેસ ૨૦૧૭-૧૮ પ્રોજેકટ સ્પર્ધા | “કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન” જિલ્લામાં પ્રથમ રાજ્યકક્ષાએ તૃતિય રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું. |
૨ | પ્રજ્ઞાબેન એચ વૈદ્ય (પ્રોગ્રામ ઓફિસર અને શાળાની ટીમ) | રાજસ્થાની નુત્ય | તૃતિય વિજેતા |
ચૌહાણ કૈલાશ ડી | વકતૃત્વ સ્પર્ધા | તૃતિય વિજેતા | |
સોની સલોની પી | એક પાત્રીય અભિનય સ્પર્ધા | પ્રથમ વિજેતા | |
૩ | મિતલબેન બી દેસાઇ | એજયુકેશનલ ઈનોવેશન ફેર | અંગ્રેજી વિષયને વધુ રસપ્રદ બનાવવા માટે પ્રોજેકટ જિલ્લામાં દ્ધિતીય રાજયકક્ષાએ પસંદગી |
૪ | સોની સલોની પી | કલા મહાકુંભ-૨૦૧૭ એક પાત્રીય અભિનય | રાજ્ય કક્ષાએ પ્રથમ |
૫ | સોધરવા ઉર્મિલા કે | કલા મહાકુંભ-૨૦૧૭ લોકગીતની સ્પર્ધા | જિલ્લા કક્ષાએ પ્રથમ |
૬ | કનોજીયા નિશુ આર (ધો:૧૧) | રાજ્યકક્ષાના ગાંધીમેળામાં ચિત્ર સ્પર્ધા | પ્રથમ વિજેતા |
૭ | નાયકા નિધી આર | ખેલ મહાકુંભ-૨૦૧૭ એથ્લેટીકસ | જિલ્લા કક્ષાએ ૮૦૦ મી દોડમાં દ્ધિતીય |
૮ | આશાબેન સી ચૌધરી (મ.શિ) | ખેલ મહાકુંભ-૨૦૧૭ એથ્લેટીકસ | જિલ્લા કક્ષાએ ચક્રફેકમાં પ્રથમ |
૯ | નિર્મળાબેન પી પટેલ (મ.શિ) | ખેલ મહાકુંભ-૨૦૧૭ સ્વિમિંગ સ્પર્ધા | ફ્રી સ્ટાઈલ- દ્ધિતીય બેક સ્ટ્રોક-તૃતીય |
૧૦ | રાઠવા નિશા એસ | રાજ્ય કક્ષાની હેન્ડબોલની સ્પર્ધા | તૃતીય વિજેતા રાસ્ટ્રીય કક્ષા માટે પસંદગી |
રાઠવા નિશા એસ | ખેલ મહાકુંભ એથ્લેટીકસ | ૨૦૦ મી દોડમાં જિલ્લા કક્ષાએ પ્રથમ | |
રાઠવા નિશા એસ | શરદ શિયાળુ રમતોત્સવ એથ્લેટીકસ | ૧૫૦૦ મી દોડમાં તાલુકા કક્ષાએ પ્રથમ | |
નાયકા નિધિ આર | શરદ શિયાળુ રમતોત્સવ એથ્લેટીકસ | ૮૦૦ મી દોડમાં તાલુકા કક્ષાએ પ્રથમ | |
ભરવાડ ઈલા એ | શરદ શિયાળુ રમતોત્સવ એથ્લેટીકસ | ૪૦૦ મી દોડમાં તાલુકા કક્ષાએ પ્રથમ | |
ગામીત સ્વાતિ એ | જિલ્લા કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા | ૧૦૦ મી દોડમાં પ્રથમ | |
નાયકા નિધી આર | જિલ્લા કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા | ૮૦૦ મી દોડમાં પ્રથમ | |
રાઠવા નિશા એસ | જિલ્લા કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા | ૧૫૦૦ મી દોડમાં પ્રથમ | |
૧૧ | વૈશાલીબેન એસ ગરાસિયા અને શાળાની ટીમ | SVS કક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન | આહાર સુરક્ષાનો શ્રેષ્ઠ વિકલ્પ એકવાયોનિક શ્રેષ્ઠ ક્રુતિ |
૧૨ | નાયકા નિધિ આર | સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા-૨૦૧૭ ફલોર બોલની રમત | રાજ્ય કક્ષાએ પ્રથમ રાસ્ટ્રીય કક્ષાએ ચોથો ક્રમ |
૧૩ | વૈશાલીબેન એસ ગરાસિયા | GUJCOST આયોજીત નેશનલ ડ્રામા કોમ્પીટીશન વર્ષ-૨૦૧૪-૧૫ | નાટક “નવી દિશાએ સુયોદય” રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું |
૧૪ | પટેલ જહાન્વી જે | બોકસીગ સ્પર્ધા | જીલ્લામાં પ્રથમ |
૧૫ | પટેલ પ્રિયંકા એચ ધો-૧૨ ૨૦૧૬-૧૭ | ખેલ મહાકુંભ | રાસ્ટ્રીય કક્ષાએ તુતિય વિજેતા |
૧૬ | રાઠવા નિશા એસ ધો-૧૧ ૨૦૧૬-૧૭ | ખેલ મહાકુંભ હેન્ડબોલની સ્પર્ધા | રાજ્ય કક્ષાએ તૃતિય રાસ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું |
૧૭ | રાઠવા પાયલ એસ | ખેલ મહાકુંભ હેન્ડબોલની સ્પર્ધા | ૨૦૦ મી દોડમાં પ્રથમ ૪૦૦ મી દોડમાં પ્રથમ |
૧૮ | વૈશાલીબેન એસ ગરાસિયા | બાળ વિજ્ઞાન કોગ્રેસ પ્રોજેકટ સ્પર્ધા | જિલ્લા કક્ષાએ પ્રથમ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું |
૧૯ | શ્રીમતી રંજનબેન એચ. દેસાઇ
( ભૂતપૂર્વ આચાર્ય) |
૧.) ગુજરાત પ્રદેશ મધ્યસ્થ શિક્ષણ સમિતિ, મહેસાણા દ્વારા રાજ્યકક્ષાએ
૨.) ગુજરાત સરકારશ્રી તરફથી તથા ચંદેરિયા ફાઉન્ડેશન ઇન્ટર નેશનલ ઇન્સ્ટીટ્યુટ,મુંબઈ તરફથી ૩.)કેન્દ્ર સરકાર તરફથી |
૧૯૯૩ માં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર
૧૯૯૪ માં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
૧૯૯૫ માં શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પુરસ્કાર |
૨૦ | શ્રી કિશોરચંદ્ર સી. પટેલ
( નિરીક્ષકશ્રી, ઉ.મા.વિ) |
સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેઇનીંગ, ન્યુ દિલ્હીના ઉપક્રમે હેદ્રાબાદ ખાતે યોજાયેલ પ્રોજેકટ સ્પર્ધા | ‘ ગુજરાતમાં જળ સમસ્યા અને તેના ઉકેલ’ સંદર્ભ પ્રોજેકટમાં વર્ષ ૨૦૦૦ માં રાજ્યકક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો. |
૨૧ | શ્રીમતી આશાબેન પારેખ
(મ.શિ. માધ્યમિક વિભાગ) |
૧.) યુવા પ્રતિભા શોધ સ્પર્ધામાં શાસ્ત્રીય કંઠ્ય અને લગ્નગીત સ્પર્ધા
૨.) રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા આયોજિત ‘ રાષ્ટ્રભાષા રત્ન’ ની પદવી |
રાજ્યકક્ષાએ તૃતીય વિજેતા
માજી વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના હસ્તે પ્રાપ્ત કરી. |
૨૨ | શ્રી મુકેશભાઇ એન. રાઠોડ
(મ.શિ.પ્રાથમિક વિભાગ) |
પ્રદેશ કક્ષાની યુવા પ્રતિભાશોધ સ્પર્ધામાં | વર્ષ ૨૦૦૮-૦૯ માં વાંસળીવાદનમાં દ્વિતીય વિજેતા |
૨૩ | શ્રી રણજીતભાઈ તળાવિયા
(ભૂતપૂર્વ શિક્ષક- પ્રા. વિ.) |
પ્રદેશ કક્ષાની યુવા પ્રતિભાશોધ સ્પર્ધા | હાર્મોનિયમ વાદનમાં તૃતીય વિજેતા |
૨૪ | કુ. વક્તા એમ. પટેલ
(ભૂતપૂર્વ વિદ્યાર્થિની) |
વર્ષ ૨૦૦૪-૦૫ માં ‘ક્લાસરથી’ ચિલ્ડ્રન આર્ટ કોમ્પીટીશન | રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો. |
૨૫ | કુ. મયુરી એસ. પનારા
(ભૂતપૂર્વ વિદ્યાર્થિની) માર્ગદર્શન: વૈશાલીબેન ગરાસિયા (મ.શિ. માધ્યમિક વિભાગ) |
વર્ષ ૨૦૦૫-૦૬ માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસના ઉપક્રમે યોજાયેલ પ્રોજેકટ સ્પર્ધા “ Save Water Save World” | રાજ્ય કક્ષાએ પસંદગી પામી ભુવનેશ્વર મુકામે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું.
|
૨૬ | કુ. પુજા એમ. જાંગીડ
(વિદ્યાર્થિની) માર્ગદર્શન: વૈશાલીબેન ગરાસિયા (મ.શિ. માધ્યમિક વિભાગ) |
વર્ષ ૨૦૦૬-૦૭ માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસના ઉપક્રમે યોજાયેલ પ્રોજેકટ સ્પર્ધા “ઔષધીય વનસ્પતિ ઓળખો- જીવન બચાવો” | સાયન્સ સીટી, ગાંધીનગર મુકામે રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું. |
૨૭ | શ્રીમતી વૈશાલીબેન ગરાસિયા તેમજ ઉર્જા રક્ષક દળની ટીમ | વર્ષ ૨૦૦૮-૦૯ માં બાળ ઉર્જા રક્ષક દળ ગાંધીનગર આયોજિત ઘર તેમજ શાળા એનર્જી ઓડિટ સ્પર્ધા | રાજ્ય કક્ષાએ પ્રથમ વિજેતા
|
૨૮ | કુ. ક્રિષ્ના જસપાલ દેસાઇ
(ભૂતપૂર્વ વિદ્યાર્થિની) માર્ગદર્શન: ઉષાબેન સી. પટેલ (ભૂતપૂર્વ શિક્ષકા) |
વર્ષ ૧૯૯૩માં નેશનલ સાયન્સ સેમિનારમાં વક્તૃતવ સ્પર્ધા: ‘શું આપણે વિશ્વમાં એકલા છીએ?’ | દ્વિતીય વિજેતા ક્રમ પ્રાપ્ત કર્યો. |
૨૯. | કુ. લક્ષ્મી બી. સુથાર
માર્ગદર્શક: વૈશાલીબેન ગરાસિયા |
વર્ષ ૨૦૦૯-૧૦ માં બાળ ઉર્જા રક્ષક દળ ગાંધીનગર આયોજિત ‘વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા’ | રાજ્ય કક્ષાએ દ્વિતીય વિજેતા
|
૩૦ | કુ. સીતાપરા સાધના આર. | વર્ષ ૨૦૦૯-૧૦ માં ૪૨મી યુવા પ્રતિભા શોધ સ્પર્ધા | રાજ્ય કક્ષાએ તૃતીય વિજેતા
|
૩૧ | શ્રીમતી કંચનબેન યુ. પટેલ
(મ.શિ.) |
ખેલ મહાકુંભ-૨૦૧૨ રસ્સાખેંચની સ્પર્ધા | રાજ્ય કક્ષાએ દ્વિતીય વિજેતા
|
૩૨ | રાણીપા નિરાલી એલ.
ધો-૯ માર્ગદર્શક: શ્રીમતી હેતલબેન દવે |
૨૦ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ-૨૦૧૩
વિષય-‘પાણીની બચત થી વીજઉર્જા બચત’ |
રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેકટ રજૂ કરવા પસંદ થયો. |