સમાચાર

રકતદાન શિબિર

Jun 14, 2021

તા – ૧૪/૬/૨૦૨૧  ના રોજ  અમારી શાળામાં  રકતદાન શિબિર યોજાયો. રકતદાન કરનાર સર્વેને  અભિનંદન..

શ્રી લાલભાઈ ડી. નાયક તથા શ્રી ઠાકોરભાઈ મ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન માળા (૨૮-૮-૨૦૨૦)

Oct 12, 2020

તા: ૨૮-૮-૨૦૨૦ ના રોજ  શ્રી લાલભાઈ ડી. નાયક તથા શ્રી ઠાકોરભાઈ મ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન માળા અંતર્ગત વેબિનાર યોજવામાં આવ્યો…

S.S.C -2019-20 નું પરિણામ

Jun 9, 2020

             અમારી શાળાનું S.S.C -2019-20 નું પરિણામ  ૪૨.૧૦ % આવ્યું . શિક્ષકમિત્રો  અને  વિધાર્થીનીઓને  અભિનંદન.…

કોરોના વાયરસ

Mar 18, 2020

            કોરોના વાયરસની સાવચેતી માટે તા :- ૧૬/૦૩/૨૦૧૯ થી તા ૨૯/૦૩/૨૦૧૯ શાળામાં રજા રહેશે.તા ૩૦/૦૩/૨૦૧૯…

શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા એવોર્ડ- દ્રિતીય ક્રમે વિજેતા

Feb 11, 2020

શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી આયોજિત મહાત્માનું મહાત્મય અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં અમારી શાળાની વિધાર્થીનીઓએ વિવિધ જુદી જુદી સ્પર્ધામાં  ભાગ લીધો હતો…

કલા-મહાકુંભ વિજેતા

Jan 22, 2020

જિલ્લા કક્ષાના  કલા-મહાકુંભમાં અમારી શાળાના શિક્ષકો લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયા છે.તેમજ વિધાર્થીનીઓ દ્રિતીય ક્રમે વિજેતા થઇ છે.

મહિલા સ્વ-રક્ષણ તાલીમ

Jan 22, 2020

અમારી શાળામાં  નવસારી પોલીસ અને વિસ્પી કાસદ દ્રારા વિધાર્થીનીઓને ગુડ ટચ અને  બેડ  ટચ અંગે  માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેની…

વોલીબોલ ચેમ્પિયન

Jan 22, 2020

નવસારી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રિડા મંડળ દ્રારા ૧૯મો વાર્ષિક રમોત્સવ ગણદેવા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં અમારી…