શાળાની વેબસાઇટ લોન્ચ Jul 2, 2018 તા- ૨૯/૦૬/૨૦૧૮ ના રોજ શાળાની વેબસાઇટ લોન્ચનો કાર્યક્રમ યોજાયો. મંડળની તમામ ૪ શાળાનો વેબસાઇટ લોન્ચ કરવામાં આવી. તમામ ટ્રષ્ટી મંડળના સભ્યો અને તમામ શિક્ષકગણ હાજર રહ્યા.