વોલીબોલ સ્પર્ધા Sep 6, 2019 ૨૨/૮/૨૦૧૯ ના રોજ કાંગવાઈ મુકામે જીલ્લાકક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ જેમાં ૮ વિધાર્થિનીઓ રાજયકક્ષાની સ્પર્ધા માટે પસંદ થઇ.