ગણિત-વિજ્ઞાન પ્રદર્શન Sep 6, 2019 ૨૮/૮/૨૦૧૯ ના રોજ વેસ્મા મુકામે યોજાયેલ svs કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ-૩ માં શાળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી થયેલ છે.