હાર્દિક નિમંત્રણ

Sep 24, 2019

                                 ગાંધી સાર્ધ શતાબ્દી ઉજવણી નિમિતે નવસારી કેળવણી મંડળ દ્રારા મંડળસંચાલિત શાળાઓ માટે વર્ગશણગાર હરીફાઈ તથા રંગોળી હરીફાઈનું આયોજન  તા.૧/૧૦/૨૦૧૯ ના રોજ કરવામાં આવેલ છે.

      વાલીમિત્રોને તા.૧/૧૦/૨૦૧૯ ના રોજ બપોરે ૩:૦૦ થી ૫:૦૦ ના સમય દરમ્યાન ઉપસ્થિત રહી શાળાની વિધાર્થીનીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા નિમંત્રણ આપીએ છીએ.