તા- ૧/૧૦/૨૦૧૯ ના રોજ મંડળ સંચાલિત ચારેય શાળામાં વર્ગશણગાર , સ્વચ્છતા , રંગોળી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાંઆવ્યું હતું. જેમાં બધા જ વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ
લીધો .
મંડળના તમામ સભ્યો જેમણે વિધાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા વિજેતા વર્ગને ૧૦૦૦ ના પુરસ્કાર આપ્યા એ બદલ ખુબ ખુબ આભાર. તેમજ નિર્ણાયકોનો પણ ખુબ ખુબ આભાર.