દુઃખદ સમાચાર

Oct 3, 2019

                              ધીરુભાઈ હળપતિ  આપણી શાળામાં પટાવાળા તરીકે જેમણે ૩૦ વર્ષ ફરજ બજાવી હતી તેમનું આજે દુઃખદ અવસાન થયું છે.ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી તમામ ડી.ડી પરિવાર તરફથી ઈશ્વરને પ્રાર્થના.