ખેલ મહાકુંભ જીલ્લા કક્ષા

Oct 17, 2019

                        ખેલ મહાકુંભ જીલ્લા કક્ષાએ શાળાના વ્યાયામ શિક્ષક આશાબેન ચૌધરીએ ચક્ર – ફેંકમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તો તેમને ખુબ-ખુબ અભિનંદન.