રાજય-કક્ષા ખેલમહાકુંભ વોલીબોલ

Oct 17, 2019

  રાજય-કક્ષા ખેલમહાકુંભમાં અમારી શાળાના વિધાર્થીઓએ વોલીબોલમાં ભાગ લીધો હતો અને શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.