NSS વિધાર્થી Oct 17, 2019 NSS વિધાર્થીઓએ વિદ્યાનગર ખાતે યોજાયેલ રાષ્ટીય સેવા યોજનામાં નવસારી જીલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં શાળાની ૧૨ વિધાર્થીનીઓ અને nss શિક્ષક શ્રીમતી પ્રજ્ઞાબેનએ ભાગ લીધો હતો.જેમાં શાળાની વિધાર્થીનીનો ચિત્રકામમાં ૨ નંબર મેળવ્યો હતો.