NSS CAMP

Dec 27, 2019

રાષ્ટ્રીય સેવા યોજના(NSS) દ્રારા  ૨૫/૧૨/૨૦૧૯  થી  ૩૧/૧૨/૨૦૧૯ ના રોજ NSS  CAMP નું  અડદા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિનામુલ્યે નેત્રયજ્ઞની વ્યવસ્થા કરવામાં આવી છે.