રંગારંગ કાર્યક્રમ

Jan 22, 2020

અમારી શાળામાં તા-૦૬/૧૨/૨૦૧૯ ના રોજ રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં શાળાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા.વિધાર્થીનીઓએ સુંદર નૃત્ય,ગરબા,નાટક કરીને બધાંના મન મોહી લીધા.