સાત્વિક આહાર આનંદ- મેળો

Jan 22, 2020

 

અમારી શાળામાં સયાજી લાઈબ્રેરી ગાંધી શાર્ધ-શતાબ્દી અંતર્ગત વિવિધ સ્પર્ધાના ભાગ રૂપે વિધાર્થીનીઓ માટે સાત્વિક આહાર આનંદ- મેળાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા.કાર્યક્રમની શરૂઆત રંગલા-રંગલી દ્રારા કરવામાં આવી.