વોલીબોલ ચેમ્પિયન

Jan 22, 2020

નવસારી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રિડા મંડળ દ્રારા ૧૯મો વાર્ષિક રમોત્સવ ગણદેવા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં અમારી શાળાની વિધાર્થીનીઓ વોલીબોલ ચેમ્પિયન બની છે.