મહિલા સ્વ-રક્ષણ તાલીમ

Jan 22, 2020

અમારી શાળામાં  નવસારી પોલીસ અને વિસ્પી કાસદ દ્રારા વિધાર્થીનીઓને ગુડ ટચ અને  બેડ  ટચ અંગે  માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેની તાલીમ પણ આપવામાં આવી.તેમના વાલીમિત્રોને પણ માહિતગાર કરવામાં આવ્યા.