કલા-મહાકુંભ વિજેતા

Jan 22, 2020

જિલ્લા કક્ષાના  કલા-મહાકુંભમાં અમારી શાળાના શિક્ષકો લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયા છે.તેમજ વિધાર્થીનીઓ દ્રિતીય ક્રમે વિજેતા થઇ છે.