શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા એવોર્ડ- દ્રિતીય ક્રમે વિજેતા

Feb 11, 2020

શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી આયોજિત મહાત્માનું મહાત્મય અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં અમારી શાળાની વિધાર્થીનીઓએ વિવિધ જુદી જુદી સ્પર્ધામાં  ભાગ લીધો હતો જેમાં ઘણા ઇનામો મેળવ્યા છે.

તેમજ અમારી શાળાને શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા એવોર્ડ  દ્રિતીય ક્રમ એનાયત કરવામાં આવ્યો છે.