ઘેર બેઠા ભણો

Apr 3, 2020

Darek stuents ne janavanu ke ghare besi study karva mate youtube ni niche ni line par click karo..ane ghare betha 9 to 12 std no abhyas karo.

આ વિડીયોમાં GSHSEB ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યુ ટ્યુબ ચેનલ કેવી રીતે જોઈ શકાય તે સરળતાથી ટૂંકમાં સમજાવ્યું છે.