શ્રી લાલભાઈ ડી. નાયક તથા શ્રી ઠાકોરભાઈ મ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન માળા (૨૮-૮-૨૦૨૦)

Oct 12, 2020

તા: ૨૮-૮-૨૦૨૦ ના રોજ  શ્રી લાલભાઈ ડી. નાયક તથા શ્રી ઠાકોરભાઈ મ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન માળા અંતર્ગત વેબિનાર યોજવામાં આવ્યો હતો.સ્મૃતિ વ્યાખ્યાન માળા ના વક્તા ડો.જય વશી દ્રારા “શિક્ષણ સ્વ થી સમાજ સુધી” વિષય પર વક્તવ્ય રજુ કર્યું હતું.