News & Events

રકતદાન શિબિર

Jun 14, 2021

તા – ૧૪/૬/૨૦૨૧  ના રોજ  અમારી શાળામાં  રકતદાન શિબિર યોજાયો. રકતદાન કરનાર સર્વેને  અભિનંદન..

શ્રી લાલભાઈ ડી. નાયક તથા શ્રી ઠાકોરભાઈ મ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન માળા (૨૮-૮-૨૦૨૦)

Oct 12, 2020

તા: ૨૮-૮-૨૦૨૦ ના રોજ  શ્રી લાલભાઈ ડી. નાયક તથા શ્રી ઠાકોરભાઈ મ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન માળા અંતર્ગત વેબિનાર યોજવામાં આવ્યો…

S.S.C -2019-20 નું પરિણામ

Jun 9, 2020

             અમારી શાળાનું S.S.C -2019-20 નું પરિણામ  ૪૨.૧૦ % આવ્યું . શિક્ષકમિત્રો  અને  વિધાર્થીનીઓને  અભિનંદન.…

કોરોના વાયરસ

Mar 18, 2020

            કોરોના વાયરસની સાવચેતી માટે તા :- ૧૬/૦૩/૨૦૧૯ થી તા ૨૯/૦૩/૨૦૧૯ શાળામાં રજા રહેશે.તા ૩૦/૦૩/૨૦૧૯…

શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા એવોર્ડ- દ્રિતીય ક્રમે વિજેતા

Feb 11, 2020

શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી આયોજિત મહાત્માનું મહાત્મય અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં અમારી શાળાની વિધાર્થીનીઓએ વિવિધ જુદી જુદી સ્પર્ધામાં  ભાગ લીધો હતો…